Showing posts with label havada. Show all posts
Showing posts with label havada. Show all posts
હવાડા સફાઇ
તારીખ: ૧૭/૦૬/૨૦૨૪
સ્મશાનમાં પશુઓના પીવાના પાણીના હવાડામાં પુષ્કળ પ્રમાણમાં લીલ અને કચરો જમા થયેલ હોઈ તેમજ રોગચાળો ન ફેલાય તે હેતુથી પશુઓના પીવાના પાણીના હવાડા ની સફાઈ કરાવવામાં આવી.
હવાડા સફાઇ
તારીખ: ૧૬/૦૬/૨૦૨૪
ગંગેશ્વર મહાદેવના મંદિર જતે રસ્તા પર આવતા પશુઓના પીવાના પાણીના હવાડામાં પુષ્કળ પ્રમાણમાં લીલ અને કચરો જમા થયેલ હોઈ રોગચાળો ન ફેલાય તે હેતુથી પશુઓના પીવાના પાણીના હવાડા ની સફાઈ કરાવવામાં આવી.
હવાડા પાઈપલાઈન
તારીખ: ૧૩/૦૬/૨૦૨૪
ગંગેશ્વર મહાદેવના મંદિર જતા રસ્તા પર આવતા પશુઓને પાણી પીવાના હવાડા પર પાણીનો નળ તૂટી જવાના કારણે પાણીનો બગાડ થતો હતો અને આસપાસ ગંદકી ફેલાતી હતી, જેના નિવારણ માટે આજરોજ લોખંડનો નળ અને પાઇપ નાખવામાં આવી.
Subscribe to:
Posts (Atom)