હવાડા પાઈપલાઈન

તારીખ: ૧૩/૦૬/૨૦૨૪
ગંગેશ્વર મહાદેવના મંદિર જતા રસ્તા પર આવતા પશુઓને પાણી પીવાના હવાડા પર પાણીનો નળ તૂટી જવાના કારણે પાણીનો બગાડ થતો હતો અને આસપાસ ગંદકી ફેલાતી હતી, જેના નિવારણ માટે આજરોજ લોખંડનો નળ અને પાઇપ નાખવામાં આવી.