ગંગવા ગ્રામ પંચાયત
ગામ અને ગ્રામ પંચાયત વિષે માહિતી
Pages
Home
ગ્રામ પંચાયત સદસ્યો
ગામ વિષે
TCM_Corner
સ્ટ્રીટલાઈટ ફરિયાદ
તારીખ: ૨૬/૦૯/૨૦૨૫
આજરોજ સુરજપાલ સિંહ બારડના ઘર આગળ સ્ટ્રીટ લાઈટ બંધ થઈ જતા ફરિયાદ મળતા સ્ટ્રીટ લાઈટ રિપેર કરી ચાલુ કરવામાં આવી.
સ્ટ્રીટલાઈટ ફરિયાદ
તારીખ: ૨૨/૦૯/૨૦૨૫
આજરોજ ડેરી આગળ મેઈન ચોક આગળ સ્ટ્રીટ લાઈટ બંધ થઈ જતા ફરિયાદ મળતા સ્ટ્રીટ લાઈટ રિપેર કરી ચાલુ કરવામાં આવી.
સ્ટ્રીટલાઈટ ફરિયાદ
તારીખ: ૨૧/૦૯/૨૦૨૫
આજરોજ જવાનજી ધુળાજી ઠાકરડા અને પ્રજાપતિ લીલાભાઇ ના ઘર આગળ સ્ટ્રીટ લાઈટ બંધ થઈ જતા ફરિયાદ મળતા સ્ટ્રીટ લાઈટ રિપેર કરી ચાલુ કરવામાં આવી.
પાઈપલાઈન રીપેરીંગ
તારીખ: ૧૯/૦૯/૨૦૨૫
આજરોજ પ્લોટ વિસ્તારમા પાણીની મુખ્ય પાઇપલાઇન ફાટી જતા રિપેર કરવામાં આવી.
સ્ટ્રીટલાઈટ ફરિયાદ
તારીખ: ૦૨/૦૯/૨૦૨૫
આજરોજ બારડ આનંદબા, ઠાકોર સીતાબેન અને બારડ અમરતસિંહ વદનસિંહ ના ઘર આગળ સ્ટ્રીટ લાઈટ બંધ થઈ જતા ફરિયાદ મળતા સ્ટ્રીટ લાઈટ રિપેર કરી ચાલુ કરવામાં આવી.
પાઈપલાઈન રીપેરીંગ
તારીખ: ૦૧/૦૯/૨૦૨૫
આજરોજ વડલા પાસે મુખ્ય રસ્તા પર પાણીની પાઇપલાઇન લીકેજ થતા રિપેર કરવામાં આવી.
સ્ટ્રીટલાઈટ ફરિયાદ
તારીખ: ૨૧/૦૯/૨૦૨૫
આજરોજ બાબુજી હીરાજી ઠાકરડા ના ઘર આગળ સ્ટ્રીટ લાઈટ બંધ થઈ જતા ફરિયાદ મળતા સ્ટ્રીટ લાઈટ રિપેર કરી ચાલુ કરવામાં આવી.
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)