ગંગવા ગ્રામ પંચાયત
ગામ અને ગ્રામ પંચાયત વિષે માહિતી
Pages
Home
ગ્રામ પંચાયત સદસ્યો
ગામ વિષે
TCM_Corner
જુનો હવાડો ચાલુ કર્યો.
તારીખ:
૨૭/૦૬/૨૦૨૪
સબ સ્ટેશન આગળ આવેલ પાણીની ટાંકી પાસે વર્ષોથી બંધ હાલતમાં પડેલો પશુઓને પીવાના પાણીનો હવાડો, હવાડા આસપાસ થયેલ બાવળો કટિંગ કરાવી, પાઈપલાઈન રીપેરીંગ કરી પુનઃ ચાલુ કરવામાં આવ્યો.
Newer Post
Older Post
Home