પાઇપલાઇન રીપેરીંગ

તારીખ: ૨૮/૦૬/૨૦૨૪
પ્લોટ વિસ્તારમાં મેઈન પાઈપ લાઈન  તૂટી જતા પાણી રસ્તા પર આવતું હોઈ તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવી.