પાઈપલાઇન રીપેરીંગ

તારીખ: ૦૨/૦૭/૨૦૨૪
કરશનભાઈ માંનાભાઈ પ્રજાપતિના ઘર આગળ કોટની દીવાલમાંથી પાણી બહાર આવી મુખ્ય રસ્તા પર વહેતું હોવાથી ચેક કરતા કોટની દિવાલ નીચે આવેલ પાઇપલાઇનનો જોઈન્ટ નીકળી ગયેલ હોઈ પાઇપલાઇન રીપેર કરવામાં આવી.