પાઇપલાઇન રીપેરીંગ

તારીખ: ૨૩/૦૬/૨૦૨૪
કિરણભાઈ ચૌધરીના ઘર આગળ મેઈન પાઈપ લાઈનમાં લગાવેલ જોઇન્ટ ફરીથી તૂટી જતા પાણી રસ્તા પર આવતું હોઈ પાઇપ લાઇન ફરીથી રીપેરીંગ કરવામાં આવી.