ગંગવા ગ્રામ પંચાયત
ગામ અને ગ્રામ પંચાયત વિષે માહિતી
Pages
Home
ગ્રામ પંચાયત સદસ્યો
ગામ વિષે
TCM_Corner
હવાડા સફાઇ
તારીખ
: ૧૭/૦૬/૨૦૨૪
સ્મશાનમાં પશુઓના પીવાના પાણીના હવાડામાં પુષ્કળ પ્રમાણમાં લીલ અને કચરો જમા થયેલ હોઈ તેમજ રોગચાળો ન ફેલાય તે હેતુથી પશુઓના પીવાના પાણીના હવાડા ની સફાઈ કરાવવામાં આવી.
Newer Post
Older Post
Home