પ્રસિદ્ધિ તારીખ: ૦૨/૦૬/૨૦૨૫
આજરોજ મે.ચૂંટણી અધિકારીશ્રી, ગંંગવા ગ્રામ પંચાયત અને આંકડા મદદનીશ, તા.પં. કચેરી, દાંતાના હુકમ મુજબ ગ્રામ પંચાયત વોર્ડની બેઠકો માટે સભ્યની પેટા ચૂંટણીની નોટીસની ગંગવા ગ્રામ પંચાયતના જાહેર નોટિસ બોર્ડ પર તેમજ ગામ ડેરીએ પ્રસિદ્ધ કરવામાં આવી.
