પ્રસિદ્ધિ તારીખ: ૦૨/૦૬/૨૦૨૫
આજરોજ મે.રાજય ચૂંટણી આયોગના અધિકારી અને પ્રાંતઅધિકારીશ્રી, દાંતાના પત્ર નં. ગ્રા.પં./સામાન્ય પેટા ચૂંટણી/દાંતા/જૂન-૨૦૨૫/વશી ૮૭૮, તા.૦૨/૦૬/૨૦૨૫ અન્વયે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની ગ્રામ પંચાયત વોર્ડની બેઠકોની / સરપંચની બેઠકોની સામાન્ય / પેટા ચૂંટણીનું જાહેરનામું ગંગવા ગ્રામ પંચાયતના જાહેર નોટિસ બોર્ડ પર તેમજ ગામ ડેરીએ પ્રસિદ્ધ કરવામાં આવી.



