ગંગવા ગ્રામ પંચાયત
ગામ અને ગ્રામ પંચાયત વિષે માહિતી
Pages
Home
ગ્રામ પંચાયત સદસ્યો
ગામ વિષે
TCM_Corner
સ્ટ્રીટલાઈટ ફરિયાદ
તારીખ: ૨૭/૦૫/૨૦૨૫
આજરોજ પ્રવીણભાઈ સુથારના ઘર આગળ, વિક્રમજી ગોબરજી ઠાકરડાનાં ઘર આગળ તથા પી.બી. ઠાકરડાના ઘર આગળ વાવાઝોડાના કારણે વાયર હલી જતા સ્ટ્રીટ લાઈટ બંધ થઈ જતા ફરિયાદ મળતા વાયર ફીટ કરી સ્ટ્રીટલાઈટ ચાલુ કરવામાં આવી.
Newer Post
Older Post
Home