ગંગવા ગ્રામ પંચાયત
ગામ અને ગ્રામ પંચાયત વિષે માહિતી
Pages
Home
ગ્રામ પંચાયત સદસ્યો
ગામ વિષે
TCM_Corner
પાણીની ટાંકીની સફાઇ (ટાંકી-૧)
તારીખ:
૧૨/૦૭/૨૦૨૪
આજરોજ ગંગવા ગામે સબસ્ટેશન પાસે આવેલ મેઈન પાણીના ટાંકાની સાફસફાઈ કરવામાં આવી. ઘણા લાંબા સમયથી ટાંકીમાં તળીયે જામી ગયેલી ક્ષાર (અંદાજિત ૪૫ થી ૫૦ કિલો જેટલો) દૂર કરી પાણીના ટાંકાની સંપૂર્ણ સાફસફાઈ કરાવવામાં આવી.
Newer Post
Older Post
Home