તારીખ: ૧૩/૦૭/૨૦૨૪
આજરોજ ગંગવા ગામે પ્રજાપતિ બેચરભાઈ ના ઘર પાસે આવેલા પીવાના પાણીની ટાંકાની સાફ-સફાઈ કરવામાં આવી. ટાંકાના તળીયે જામી ગયેલો ક્ષાર, પડેલી માટી, સિમેન્ટના પડ દૂર કરવામાં આવ્યા અને તળિયેથી, ઉપરથી તથા ચારે દીવાલ પર પતરું ઘસી સંપૂર્ણ ટાંકીને સાફ-સફાઈ કરવામાં આવી.