પાણીની ટાંકીની સફાઇ (ટાંકી-૨)

તારીખ: ૧૧/૦૭/૨૦૨૪
આજરોજ ગંગવા ગામે સેલોતવાસમાં આવેલ પાણીની ટાંકી ની સાફ-સફાઈ કરવામાં આવી. પાણીની ટાંકીમાં નીચે ઘણા લાંબા સમયથી જામેલો ક્ષાર (અંદાજે ૧૫ થી ૨૦ કિલો) તથા પાઇપમાં જામેલા મૂળિયાં કાઢી પાણીના ટાંકાની સફાઈ કરવામાં આવી.