સ્ટ્રીટલાઈટ નવીનીકરણ

તારીખ: ૦૬/૦૭/૨૦૨૪ થી..
વરસાદમાં સ્ટ્રીટલાઈટની વીજલાઇનમાં શોર્ટસર્કિટ થવાથી સ્ટ્રીટલાઈટો બળી જવાથી જૂની સ્ટ્રીટલાઈટની જગ્યાએ પ્રાથમિક જરૂરિયાતના ધોરણવાળી જગ્યા પર પહેલા નવીન ખરીદ કરેલ સ્ટ્રીટલાઈટો લગાવવામાં આવી, ત્યારબાદ જૂની સ્ટ્રીટલાઈટો રીપેર કરાવી લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.