ગામ અને ગ્રામ પંચાયત વિષે માહિતી
તારીખઃ- ૦૧/૦૧/૨૦૨૫
આજરોજ ગંગવા ગામે ડેરી આગળ આવેલ બોરની મોટર બળી જતાં બળેલ મોટર તાત્કાલિક બહાર કાઢાવીને સ્પેરમાં રાખેલ બોરની મોટર તાત્કાલિક બોરમાં ઉતરાવી.