ગંગવા ગ્રામ પંચાયત
ગામ અને ગ્રામ પંચાયત વિષે માહિતી
Pages
Home
ગ્રામ પંચાયત સદસ્યો
ગામ વિષે
TCM_Corner
પાઈપલાઈન રીપેરીંગ
તારીખ: ૨૭/૧૧/૨૦૨
સબસ્ટેશન પાસે મહેન્દ્ર્રસિંહ બારડના ઘર આગળ, નવાભાથીપુરા તથા જયંતિભાઇ હીરાભાઇ પ્રજાપતિના ઘર આગળ પાઇપલાઈન તૂટી જતા પાણી રસ્તા પર આવતું હોઈ પાઇપ લાઇન રીપેરીંગ કરવામાં આવી.
Newer Post
Older Post
Home