જાહેર હરાજીની નોટીસ (તા.૧૪/૧૦/૨૦૨૪)

પ્રસિદ્ધિ તારીખ: ૦૫/૧૦/૨૦૨૪
ગ્રામ પંચાયતમાં પડી રહેલી બારીઓ અને પડેલ જુના કાટમાળનો જાહેરહરાજી થી નિકાલ કરવા માટે જાહેર હરાજીની નોટિસ ની પ્રસિદ્ધિ નોટિસ બોર્ડ, દૂધડેરી અને ગામ ચોક આગળ કરી.