ગંગવા ગ્રામ પંચાયત
ગામ અને ગ્રામ પંચાયત વિષે માહિતી
Pages
Home
ગ્રામ પંચાયત સદસ્યો
ગામ વિષે
TCM_Corner
પાણીના ટાંકાનું ઢાંકણ
તારીખ:
૨૨/૦૭/૨૦૨૪
ભગાભગત પીવાના પાણીના ટાંકા પર ઘણા સમયથી ઢાંકણ ન હતું. જેના કારણે ટાંકામાં પુરા પડવાની સંભાવના રહેલી હતી અને લીલ થતી હતી. આજરોજ ગ્રામજનોના સ્વાસ્થ હેતુ આ પાણીના ટાંકા ઉપર ચુસ્ત બંધ ઢાંકણ ફિટ કરવામાં આવ્યું.
Newer Post
Older Post
Home