આંગણવાડી માટે સુવિધા

તારીખ: ૧૯/૦૭/૨૦૨૪
આંગણવાડી-૧ નવીન બનાવવાની હોય હાલમાં કોમ્યુનિટી હોલમાં બેસતા હોય તેઓના માટે પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી તેમજ કોમ્યુનિટી હોલમાં બંધ હાલતમાં પડેલો પંખો ચાલુ કરી આપવામાં આવ્યો.