સન સ્ટ્રોક(લુ)થી બચવા અંગેની સૂચનાઓ


જાહેર પ્રસિદ્ધિ તારીખ:૧૮/૦૪/૨૦૨૪
આજરોજ ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરો તથા સન સ્ટ્રોક (લુ) થી બચવા અંગેની સૂચનાઓની નોટિસ બોર્ડ પર તેમજ ડેરી આગળ જાહેર પ્રસિદ્ધિ કરવામાં આવી.