મુખ્ય પાઈપલાઇન રીપેરીંગ


તારીખ: ૨૭/૦૬/૨૦૨૫
આજરોજ ભગાભગત પાણીના ટાંકાની આઉટલેટ પાઈપલાઈનમાં ટાંકાની છતના પોપડાનો કટકો ફસાઈ જતા પાણી પહોંચવાનું બંધ થઈ ગયેલ અને ટાંકુ ઉભરાવા લાગ્યું હતું. ફરિયાદ મળતા પાણી બંધ થવાનું ઉપરોક્ત કારણ શોધીને પાઈપ કાપી નવીન નાંખી પાઈપલાઈન રિપેર કરવામાં આવી અને બધાને પાણી પહોચતું કરવામાં આવ્યું.