પાઇપલાઇન રીપેરીંગ

તારીખ: ૦૭/૦૩/૨૦૨૫
આજરોજ આંટા વાળા રસ્તા પર કણજી પાસે આવેલ હવાડાવાળી પાઇપલાઇન લીકેજ થતા ખૂબ જ વિશાળ પ્રમાણમાં પાણી રસ્તા પર આવતું હોય પાઇપલાઇન તાત્કાલિક રીપેર કરવામાં આવી.