સ્ટ્રીટલાઈટ ફરિયાદ


તારીખ: ૩૦/૦૩/૨૦૨૫
આજરોજ રાવળવાસમાં જોગણી માતાના મંદિરની પાસે સ્ટ્રીટ લાઈટ બંધ થઈ જતા નવી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી.