ગામતળ સમથળ


તારીખ: ૨૫/૦૩/૨૦૨૫
આજરોજ ગંગવા ગામે મફત પ્લોટ ફાળવણી હેતુ નવીન ગામતળ સમથળ કરવાના કામનું ખાતમૂર્ત ગામના સરપંચ શ્રી તથા માંનાજી કુંવરજી ઠાકરડા ના હાથે કરવામાં આવ્યું.