સ્ટ્રીટલાઈટ ફરિયાદ


તારીખ: ૧૩/૦૩/૨૦૨૫
આજરોજ વિજયસિંહ બારડના ઘર આગળ તથા દરબાર વાસમાં બારડ દિલીપસિંહ જેતસિંહના ઘર પાસે સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જતા નવી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી.