પાઈપલાઈન રીપેરીંગ

તારીખ: ૧૭/૧૧/૨૦૨૪
કિરણભાઈ ચૌધરીના ઘર આગળ ડેરીનું ટેન્કર ચાલતા મેઈન પાઈપ લાઈનમાં લગાવેલ જોઇન્ટ ફરીથી બીજીવાર તૂટી જતા પાણી રસ્તા પર આવતું હોઈ પાઇપ લાઇન ફરીથી સિમેન્ટ પૂરી રીપેરીંગ કરવામાં આવી.