Street Light Timer Switch


તારીખ: ૨૨/૦૨/૨૦૨૪
નિયત સમયે સ્ટ્રીટ લાઈટો આપમેળે ચાલુ થઇ જાય અને નિયત સમયે આપમેળે બંધ થઈ જાય, જેના થકી સ્ટ્રીટ લાઈટ બીલ ઘટાડી શકાય અને વિજળી બચાવી શકાય એવા ઉદ્દેશાર્થે Timer Switch Street Light Meter-1 પર લગાવવામાં આવી.